GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારે તેનો પ્રથમ રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ કાર્યક્રમ 18 જાન્યુઆરી 2021 થી 17 ફેબ્રુઆરી 2021 દરમ્યાન મનાવ્યો જેનો મુખ્ય વિચાર ___ હતો.

સબકી સડક - સબકી સુરક્ષા
સબકી સડક - મંગલમય જીવન
સડક સુરક્ષા - જીવન સુરક્ષા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I (સમિતિઓ)
a. જાહેર ક્ષેત્રના સાહસોમાં શેરોનું વિનિવેશ
b. ઔદ્યોગિક માંદગી
c. કરવેરા સુધારા
d. વીમા ક્ષેત્રમાં સુધારા
યાદી-II -(અધ્યક્ષતા)
i. રાજા ચેલૈયા
ii. ઓમકાર ગૌસ્વામી
iii. આર. એન. મલ્હોત્રા
iv. સી. રંગરાજન

a-i, b-iv, c-ii, d-iii
a-i, b-iii, c-iv, d-ii
a-iv, b-ii, c-i, d-iii
a-iv, b-i, c-ii, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
વર્તમાન સમયમાં મોટાભાગના દૂરસંચાર ઉપગ્રહો ભૂસ્થાયી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવે છે. પૃથ્વી પરના એક જ સ્થળ પર રહેવા માટે ભૂસ્થાયી ઉપગ્રહ સીધો જ ___ ની ઉપર હોવો જોઈએ.

આપેલ પૈકી એક પણ નહીં
કર્કવૃત
ઉત્તર અને દક્ષિણ ધ્રુવ
વિષુવવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
"માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર" - સૂત્ર કોણે આપ્યું હતું ?

ઈ. વી. રામાસ્વામી નાયકર
શ્રી નારાયણ ગુરૂ
બી. આર. આંબેડકર
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP