ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ? શિહાબુદિન અહમદખાન કુલીજખાન મિર્ઝા અઝીઝ કોકા મિર્ઝા અબ્દુલ રહીમખાન શિહાબુદિન અહમદખાન કુલીજખાન મિર્ઝા અઝીઝ કોકા મિર્ઝા અબ્દુલ રહીમખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. વડોદરામાં સયાજીરાવ ત્રીજાના સમયમાં 1886માં શાસ્ત્રીય સંગીતકાર મૌલાબક્ષની રાહબરી હેઠળ વડોદરામાં સંગીતશાળા શરૂ થઈ.2. મૌલાબક્ષ ઉત્તમ ગાયક અને જલતરંગવાહક હતા.3. ગુજરાતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની શરૂઆત મૌલાબક્ષે કરેલું.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2 અને 3 1 અને 3 1 અને 2 1, 2 અને 3 2 અને 3 1 અને 3 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો. શાલિભદ્રસૂરી મણિક્યચંદ્રસૂરી હિરવિજયસૂરી શીલગુણસૂરી શાલિભદ્રસૂરી મણિક્યચંદ્રસૂરી હિરવિજયસૂરી શીલગુણસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? જામરણજીતસિંહજી સયાજીરાવ ગાયકવાડ દિગ્વિજય સિંહજી પ્રતાપસિંહ જામરણજીતસિંહજી સયાજીરાવ ગાયકવાડ દિગ્વિજય સિંહજી પ્રતાપસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું ? સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો મીનળદેવી અજય પાળ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો મીનળદેવી અજય પાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના અંતિમ શાસક કોણ હતા ? વિસલદેવ ત્રિભુવનપાળ અજળપાળ ભીમદેવ બીજો વિસલદેવ ત્રિભુવનપાળ અજળપાળ ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP