કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ કંપનીએ એર ઈન્ડિયાના વેચાણ માટે લગાવાયેલી બોલીમાં રૂ.18,000 કરોડની બોલી લગાવી એર ઈન્ડિયા હસ્તગત કરી ? તાતા સન્સ સ્પાઈસ ઝેટ સિંગાપુર એરલાઈન્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તાતા સન્સ સ્પાઈસ ઝેટ સિંગાપુર એરલાઈન્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ક્યા દેશે ફ્રેકશનલ ઓર્બિટલ બોમ્બાર્ડમેન્ટ સિસ્ટમ (FOBS)નો ઉપયોગ કરીને હાઈપરસોનિક હથિયાર પરીક્ષણ કર્યું ? ચીન દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા રશિયા ચીન દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં દેશભરમાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો (PMBJK)ની સંખ્યા વધારીને 10,000 કરવાનો લક્ષ્ય રાખ્યો છે ? 2030 2022 2024 2026 2030 2022 2024 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વન્યજીવ સપ્તાહ ક્યારે મનાવાય છે ? 5થી 12 ઓક્ટોબર 15થી 22 ઓક્ટોબર 8થી 15 ઓક્ટોબર 2થી 8 ઓક્ટોબર 5થી 12 ઓક્ટોબર 15થી 22 ઓક્ટોબર 8થી 15 ઓક્ટોબર 2થી 8 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 'આઝાદી @75-ન્યૂ અર્બન ઈન્ડિયા' નામક અર્બન કોન્કલેવનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરવામાં આવ્યું ? જયપુર પટણા લખનઉ ભોપાલ જયપુર પટણા લખનઉ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યની કલ્લાકુરિચી લાકડાની નકશીકામની કલાને GI ટૅગ પ્રાપ્ત થયું છે ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP