સામાન્ય વિજ્ઞાન (General Science) સફરજનમાંથી બનાવેલા વિનગારને શું કહેવાય ? પાઈન ઍસિડ ટેબલ સિડાર પાઈન ઍસિડ ટેબલ સિડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બી-ગ્રુપનું લોહી ધરાવતી વ્યક્તિને એ, બી, એબી, અને ઓ ગ્રુપના લોહીમાંથી કયું લોહી આપી શકાય છે ? ગ્રુપ - બી ગ્રુપ - બી અને ઓ ગ્રુપ - બી, એબી અને ઓ ગ્રુપ - એ ગ્રુપ - બી ગ્રુપ - બી અને ઓ ગ્રુપ - બી, એબી અને ઓ ગ્રુપ - એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ રોકવા ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાય છે. ગેઈટર અને રિકેટ્સ ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા એનીમિયા અને સ્કર્વી સ્કર્વી અને રિકેટ્સ ગેઈટર અને રિકેટ્સ ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા એનીમિયા અને સ્કર્વી સ્કર્વી અને રિકેટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 2Fe + 6HCl -> - + 3H2 2FeCl3 FeCl3 Fe2Cl3 Fe3Cl2 2FeCl3 FeCl3 Fe2Cl3 Fe3Cl2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ કયો છે ? સોનું લોખંડ પ્લેટિનમ હીરો સોનું લોખંડ પ્લેટિનમ હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નિવસનતંત્રમાં સૌથી વધારે શક્તિ ક્યાં પોષકસ્તરે હોય છે ? ઉચ્ચ માંસાહારી પ્રાથમિક માંસાહારી તૃણાહારી ઉત્પાદક ઉચ્ચ માંસાહારી પ્રાથમિક માંસાહારી તૃણાહારી ઉત્પાદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP