GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નરસિંહમ કમિટીનો રિપોર્ટ શેની સાથે સંબંધિત છે? બેન્કિંગ ક્ષેત્રના સુધારા ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા ખેતી ક્ષેત્રના સુધારા વીમા ક્ષેત્રના સુધારા બેન્કિંગ ક્ષેત્રના સુધારા ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા ખેતી ક્ષેત્રના સુધારા વીમા ક્ષેત્રના સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.હિરલ હસે છે. હિરલ હસી પડી. હિરલથી હસી પડાયું હિરલથી હસાય છે હિરલથી હસી પડાશે હિરલ હસી પડી. હિરલથી હસી પડાયું હિરલથી હસાય છે હિરલથી હસી પડાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ___ ધરાવતી આંકડાકીય માહિતી માટે ત્વરિત મધ્યકની ગણતરી કરી શકાતી નથી. આપેલ તમામ નકારાત્મક આંકડા હકારાત્મક આંકડા શૂન્ય આપેલ તમામ નકારાત્મક આંકડા હકારાત્મક આંકડા શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સમી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? અમરેલી જુનાગઢ પંચમહાલ પાટણ અમરેલી જુનાગઢ પંચમહાલ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Superlative form of: 'Little' most little less list least most little less list least ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઇનપુટ-આઉટપુટ મોડેલની રચના કોણે કરી હતી? એચ.બી. કેનેરી વેસેલી લીયોન્ટીફ ગુન્નાર મીરડાલ રોબર્ટ સોલો એચ.બી. કેનેરી વેસેલી લીયોન્ટીફ ગુન્નાર મીરડાલ રોબર્ટ સોલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP