GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો. વિચારોના વૃંદાવનમાં માનવતાની યાત્રા પગલાં તળાવમાં ડિમલાઇટ વિચારોના વૃંદાવનમાં માનવતાની યાત્રા પગલાં તળાવમાં ડિમલાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 limx →a xn - anx - a = ___ nxn+1 nan+1 nxn-1 nan-1 nxn+1 nan+1 nxn-1 nan-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે. સ્તરિત નિદર્શ સરળ પાદચ્છિક નિદર્શ સ્વ-પસંદ કરેલ નિદર્શ ગુચ્છ નિદર્શ સ્તરિત નિદર્શ સરળ પાદચ્છિક નિદર્શ સ્વ-પસંદ કરેલ નિદર્શ ગુચ્છ નિદર્શ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો ખર્ચ વિધેય c(x) = 3x² + 4x + 48 આપેલ છે, તો X ની કઈ કિંમતે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થશે ? x = 3 x = 5 x = 8 x = 4 x = 3 x = 5 x = 8 x = 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી કયો વિષય બને છે ? અર્થ આંકડાશાસ્ત્ર ગણિતિક અભ્યાસ ગાણિતિક અર્થશાસ્ત્ર અર્થ મિતિશાસ્ત્ર અર્થ આંકડાશાસ્ત્ર ગણિતિક અભ્યાસ ગાણિતિક અર્થશાસ્ત્ર અર્થ મિતિશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank :His cattle ___ in his back yard then. are is was were are is was were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP