GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે.

સ્તરિત નિદર્શ
ગુચ્છ નિદર્શ
સરળ પાદચ્છિક નિદર્શ
સ્વ-પસંદ કરેલ નિદર્શ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા (ટ્રાન્સફર કરવા) માટે વપરાતા 'સ્વીફટ કોડ' (SWIFT code) નું પૂરું નામ જણાવો ?

સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાયનાન્સ ટ્રાન્સફર
સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાયનાન્શીપલ ટ્રાન્ઝેક્શન્સ
સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન
સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્સ ટેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP