GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સીમાંત ખર્ચની ગણતરી માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે ?

જથ્થામાં ફેરફાર / કુલ ખર્ચમાં ફેરફાર
કુલ ખર્ચ / કુલ જથ્થો
કુલ ખર્ચમાં ફેરફાર / જથ્થામાં ફેરફાર
કુલ જથ્થો / કુલ ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે.

ગુચ્છ નિદર્શ
સ્વ-પસંદ કરેલ નિદર્શ
સ્તરિત નિદર્શ
સરળ પાદચ્છિક નિદર્શ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રાજયની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ (આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ?

અનુચ્છેદ-32
અનુચ્છેદ-226
અનુચ્છેદ-217
અનુચ્છેદ-227

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ધંધાકીય પૂર્વાનુમાનની ઘાતાંકીય સરળીકરણની રીત એવા ભારાંકનો ઉપયોગ કરે છે કે જે ___ હોય.

મનસ્વી રીતે પસંદગી
સમાંતર શ્રેણીમાં
અચળ
ગુણોત્તર શ્રેણીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP