GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
દેશમાં આવકની અસમાનતા ___ થી માપી શકાય છે.

આપેલ તમામ
ગીની આંક
લોરેન્ઝ કર્વ
વિવિધ કદના જૂથો દ્વારા મેળવેલ આવકનું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ઇનપુટ-આઉટપુટ મોડેલની રચના કોણે કરી હતી?

ગુન્નાર મીરડાલ
એચ.બી. કેનેરી
વેસેલી લીયોન્ટીફ
રોબર્ટ સોલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો ચોરસ શ્રેણિકનો પ્રતિ શ્રેણિક જો એ જ શ્રેણિક હોય તો તેને શું કહેવાય ?

સંમિત શ્રેણિક
સ્તંભ શ્રેણિક
ચોરસ શ્રેણિક
શૂન્ય શ્રેણિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP