ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી રાજેન્દ્ર શુક્લ વિનોદ જોશી હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી રાજેન્દ્ર શુક્લ વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ? તક્ષશિલા વલભી આપેલ તમામ વિક્રમશીલા તક્ષશિલા વલભી આપેલ તમામ વિક્રમશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે લાટના વેપારીઓની નીતિમત્તાના વખાણ કર્યા હતા ? પેરીપ્લસ હ્યુએનસાંગ કોપોલો અલબરૂની પેરીપ્લસ હ્યુએનસાંગ કોપોલો અલબરૂની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ? ભરૂચ ખંભાત વલ્લભી સુરત ભરૂચ ખંભાત વલ્લભી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાંસ્યયુગીન સભ્યતા દરમિયાન પાણી સંઘરવાની અને તેના નિકાલની ઉત્તમ વ્યવસ્થા કયાં જોવા મળે છે ? હડપ્પા ધોળાવીરા કાલીબંગા લોથલ હડપ્પા ધોળાવીરા કાલીબંગા લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની પ્રથમ આશ્રમ શાળા કોણે શરૂ કરી ? રવિશંકર મહારાજ ઠક્કરબાપા મહાત્મા ગાંધી જુગતરામ દવે રવિશંકર મહારાજ ઠક્કરબાપા મહાત્મા ગાંધી જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP