ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ એક સ્થળ પહેલા બૌદ્ધ સ્થળ હતું અને પછી જૈન તીર્થસ્થળ બન્યું ? પાલિતાણા તારંગા ગિરનાર શેત્રુંજય પાલિતાણા તારંગા ગિરનાર શેત્રુંજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાત કયુ બિરુદ ધરાવતું હતું ? પૂર્વનું બારું સ્વર્ણભૂમિ પૂર્વનું સ્વર્ગ પૂર્વ સમુદ્રની રાણી પૂર્વનું બારું સ્વર્ણભૂમિ પૂર્વનું સ્વર્ગ પૂર્વ સમુદ્રની રાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. વડોદરામાં સયાજીરાવ ત્રીજાના સમયમાં 1886માં શાસ્ત્રીય સંગીતકાર મૌલાબક્ષની રાહબરી હેઠળ વડોદરામાં સંગીતશાળા શરૂ થઈ.2. મૌલાબક્ષ ઉત્તમ ગાયક અને જલતરંગવાહક હતા.3. ગુજરાતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની શરૂઆત મૌલાબક્ષે કરેલું.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 અને 3 1 અને 2 1, 2 અને 3 2 અને 3 1 અને 3 1 અને 2 1, 2 અને 3 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? વસ્તુપાળ વિમલમંત્રી તેજપાળ અનુપમાદેવી વસ્તુપાળ વિમલમંત્રી તેજપાળ અનુપમાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો. રમણીકલાલ દોશી મધુભાઈ ગાવિત નરસિંહભાઈ ભાવસાર વલ્લભ કીકાણી રમણીકલાલ દોશી મધુભાઈ ગાવિત નરસિંહભાઈ ભાવસાર વલ્લભ કીકાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP