ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કોને સમર્પિત છે ? મહાવીર ધર્મનાથ પાર્શ્વનાથ મલ્લિનાથ મહાવીર ધર્મનાથ પાર્શ્વનાથ મલ્લિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તણછાંઈમાં રેશમી કાપડ પર સિંહ અને હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે. આ કાપડ કયા શહેરની વિશેષતા ગણાય છે ? કચ્છ ભાવનગર સુરત પાલનપુર કચ્છ ભાવનગર સુરત પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા? વીર દુર્ગાદાસ વીર મહેશદાસ વીર માંગડાવાળો વીર મણાજી વીર દુર્ગાદાસ વીર મહેશદાસ વીર માંગડાવાળો વીર મણાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) છોટે સરદાર તરીકે કોણ ઓળખાતું હતું ? ડૉ. ચંદુલાલ દેસાઈ છોટુભાઈ પુરાણી રામપ્રસાદ શાહ અંબુભાઈ પુરાણી ડૉ. ચંદુલાલ દેસાઈ છોટુભાઈ પુરાણી રામપ્રસાદ શાહ અંબુભાઈ પુરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો. વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા દાદાભાઈ નવરોજી શેઠ નવરોજી પેસ્તનજી વકીલ ખારશેદજી ફેરદુનજી પારેખ વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા દાદાભાઈ નવરોજી શેઠ નવરોજી પેસ્તનજી વકીલ ખારશેદજી ફેરદુનજી પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું ભૂમિપૂજન ક્યા રથળે કરવામાં આવ્યું હતું ? દિલ્હી દરવાજા લાલ દરવાજા માણેકબુરજ સરખેજ દિલ્હી દરવાજા લાલ દરવાજા માણેકબુરજ સરખેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP