ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. આપેલ તમામ તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો - અહમદશાહ કુંભારિયાના દેરા - વિમલ મંત્રી ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો - અહમદશાહ કુંભારિયાના દેરા - વિમલ મંત્રી ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ? કાકા કાલેલકર મોરારજી દેસાઈ વલ્લભભાઈ પટેલ નવિનચંદ્ર બારોટ કાકા કાલેલકર મોરારજી દેસાઈ વલ્લભભાઈ પટેલ નવિનચંદ્ર બારોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદેપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી ? લોકનિકેતન આનંદનિકેતન લોકસારથી સહયોગ સેવા ટ્રસ્ટ લોકનિકેતન આનંદનિકેતન લોકસારથી સહયોગ સેવા ટ્રસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું ક્યુ ગામ 'ભગતનું ગામ' તરીકે પ્રખ્યાત છે ? ડીસા ઊંઝા સાયલા અબડાસા ડીસા ઊંઝા સાયલા અબડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ? ઠક્કરબાપા નારાયણદાસ ગાંધી મણિભાઈ સંઘવી જુગતરામ દવે ઠક્કરબાપા નારાયણદાસ ગાંધી મણિભાઈ સંઘવી જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP