ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પૂ.મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો. બોટાદ મહુવા તલગાજરડા ભાવનગર બોટાદ મહુવા તલગાજરડા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા મ્યુઝિયમમાં સ્વર્ગ-નર્કના યમપટ્ટના ચિત્રો જોવા મળે છે ? બાર્ટન મ્યુઝિયમ ઢિંગલી મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ બાર્ટન મ્યુઝિયમ ઢિંગલી મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભાલ નળકાંઠામાં વસતા પઢારોનું વિશિષ્ટ નૃત્ય જણાવો. કાકડા નૃત્ય આગવા નૃત્ય મંજીરા નૃત્ય ભાયાનૃત્ય કાકડા નૃત્ય આગવા નૃત્ય મંજીરા નૃત્ય ભાયાનૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ દરબારનો પ્રારંભ કયારે થાય છે ? અખાત્રીજ કારતકી પૂર્ણિમા હોળી પછી હોળી પહેલાં અખાત્રીજ કારતકી પૂર્ણિમા હોળી પછી હોળી પહેલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ધોલેશ્વર મહાદેનું મંદિર ક્યાં આવેલું છે ? રાજકોટ અમદાવાદ ભાવનગર ગાંધીનગર રાજકોટ અમદાવાદ ભાવનગર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP