GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય આયોજન પ્રણાલીની ___ નો મુખ્ય હેતુ “ઝડપી અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ તરફ એ હતો.’’

12મી પંચવર્ષીય યોજના
10મી પંચવર્ષીય યોજના
11મી પંચવર્ષીય યોજના
9મી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વિવિધ પ્રકારના ખડકો વિશે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ?
1. અતિક્રમિત (Intrusive) આગ્નિકૃત ખડકો એ પ્લુટોનિક ખડકો તરીકે પણ જાણીતા છે.
2. જળકૃત ખડકો એ સ્તરીકૃત ખડકો કહેવાય છે.
3. આરસ, ગ્રેનાઈટ અને ક્વાર્ટઝાઇટ એ રૂપાંતરીત (Metamorphic) ખડકોના ઉદાહરણો છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા બંધારણીય સુધારા અન્વયે મંત્રીમંડળનું કદ એ લોકસભાના કુલ સભ્યોના 15 પ્રતિશત સુધીનું મર્યાદિત કરેલ છે ?

93મો સુધારો
91મો સુધારો
95મો સુધારો
92મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય નથી ?

રાવી એ હિમાચલ પ્રદેશની કુલુ ટેકરીઓમાંથી આગળ વધે છે.
ઝેલમ નદી એ કાશ્મીર ખીણમાંથી ઉદ્ભવે છે.
સતલજ એ પીરપાંજલમાંથી ઉદ્ભવે છે.
સિંધુ નદીએ તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ભવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય દ્વિપોની સૌથી વધુ સંખ્યા ___ માં સ્થિત છે.

અરબી સમુદ્ર
આપેલ પૈકી કોઈ નહીં
બંગાળના ઉપસાગર
મુન્નારનો અખાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP