ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે ? ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ એમ. જે. લાઇબ્રેરી, અમદાવાદ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા યુનિવર્સિટી લાયબ્રેરી, જામનગર ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ એમ. જે. લાઇબ્રેરી, અમદાવાદ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા યુનિવર્સિટી લાયબ્રેરી, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પૂ.મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો. ભાવનગર બોટાદ તલગાજરડા મહુવા ભાવનગર બોટાદ તલગાજરડા મહુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝિયમ) કયું છે ? બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર કચ્છ મ્યુઝિયમ, ભુજ વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર કચ્છ મ્યુઝિયમ, ભુજ વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોટા ઘૂઘરાવાળા વાદ્યને શું કહેવાય ? પાવરી તાડ્યું રમઝોળ ડોબરુ પાવરી તાડ્યું રમઝોળ ડોબરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યાં વિસ્તારનો સમાવેશ વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) માં થયેલો નથી ? નળ સરોવર અભ્યારણ નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર અભ્યારણ નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. આપેલ તમામ મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP