ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ? ગૌડિયા પ્રણાલી વારકરી પ્રણાલી સખી પ્રણાલી રસિક પ્રણાલી ગૌડિયા પ્રણાલી વારકરી પ્રણાલી સખી પ્રણાલી રસિક પ્રણાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'જનતા વોચ' કોને દોરી હતી ? ભૂપેન ખખ્ખર જેરામ પટેલ ગુલામ મોહંમદ શેખ નસરીન મોહમદી ભૂપેન ખખ્ખર જેરામ પટેલ ગુલામ મોહંમદ શેખ નસરીન મોહમદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? અમુભાઈ દોશી હસુ યાજ્ઞિક મધુસૂદન ઢાંકી રસીકલાલ અંધારીયા અમુભાઈ દોશી હસુ યાજ્ઞિક મધુસૂદન ઢાંકી રસીકલાલ અંધારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું વસ્ત્ર પુરુષો જ ધારણ કરે છે ? મોસરિયું મોસલો ટંગલિળો જીમી મોસરિયું મોસલો ટંગલિળો જીમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે 'ભોજક' માંથી 'સુંદરી' બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે ? થોડા આંસુ થોડા ફૂલ નૈપથ્ય નાટક સરખો નાદર હુન્નર કોયલ કાહે શોર મચાયે થોડા આંસુ થોડા ફૂલ નૈપથ્ય નાટક સરખો નાદર હુન્નર કોયલ કાહે શોર મચાયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) લગ્ન, સીમંત વગેરે સામાજિક પ્રસંગે રાંદલ માતાને તેડાય છે ત્યારે રાંદલ માતાને રાજી કરવા કયા ગીતો ગવાય છે ? આપેલ તમામ ચાબખી રાસડા હમચી આપેલ તમામ ચાબખી રાસડા હમચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP