ભારતનો ઈતિહાસ (History of India) 1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ? ચીન પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેનેસો શું છે ? કર્મયુદ્ધ નવસર્જન આંદોલન ધર્મયુદ્ધ નવજાગૃતિ આંદોલન કર્મયુદ્ધ નવસર્જન આંદોલન ધર્મયુદ્ધ નવજાગૃતિ આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ? કરવેરા મિત્ર કિલ્લો તિજોરી કરવેરા મિત્ર કિલ્લો તિજોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ? સાયમન વેવલ એટલી માઉન્ટબેટન સાયમન વેવલ એટલી માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP