ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો. વલ્લભ કીકાણી નરસિંહભાઈ ભાવસાર રમણીકલાલ દોશી મધુભાઈ ગાવિત વલ્લભ કીકાણી નરસિંહભાઈ ભાવસાર રમણીકલાલ દોશી મધુભાઈ ગાવિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે ? વલ્લભી લોથલ ધોળાવીરા હડપ્પા વલ્લભી લોથલ ધોળાવીરા હડપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૈન ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે ? શ્વેનાગમ ત્રિપિટક દિગંબરાગમ આગમ શ્વેનાગમ ત્રિપિટક દિગંબરાગમ આગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લામાં આવેલ જેતપુરમાં સાડીના રંગકામ માટે કઈ નદીનું પાણી વપરાય છે ? ફોફળ ભાદર આજી માલણ ફોફળ ભાદર આજી માલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યોગ્ય વિકલ્પ પસંદ કરો. ધોળાવીરાને સ્થાનિક લોકો કહે - કોટડા આપેલ તમામ નગરમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઈન બોર્ડ - ધોળાવીરા ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર - ધોળાવીરા ધોળાવીરાને સ્થાનિક લોકો કહે - કોટડા આપેલ તમામ નગરમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઈન બોર્ડ - ધોળાવીરા ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર - ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુઘલ સમયમાં ગુજરાતમાં કયા પ્રકારનું સ્થાપત્ય બનવાનું શરૂ થયું ? બિજાપુર શૈલી માળવા શૈલી સરાઈ શૈલી જૌનપુર શૈલી બિજાપુર શૈલી માળવા શૈલી સરાઈ શૈલી જૌનપુર શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP