ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી માનસ દર્શન - મોરારી બાપુ તડ ને ફડ - નગીનદાસ સંધવી વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી માનસ દર્શન - મોરારી બાપુ તડ ને ફડ - નગીનદાસ સંધવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. તારંગા ભીલોડા રાજકોટ ચાણસ્મા તારંગા ભીલોડા રાજકોટ ચાણસ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? રણછોડભાઈ ઉદયરામ દવે દર્શક મૂળશંકર મુલાણી ડાહ્યાભાઈ રણછોડભાઈ ઉદયરામ દવે દર્શક મૂળશંકર મુલાણી ડાહ્યાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ‘ સામયિકના તંત્રી હતા ? ગૌરીશંકર જોષી ઉમાશંકર જોષી સુરેશ જોષી વિનોદ જોષી ગૌરીશંકર જોષી ઉમાશંકર જોષી સુરેશ જોષી વિનોદ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભૂધરકાકા' નું પાત્ર કઈ કૃતિમાં આવે છે ? બાબુ વીજળી મુકુન્દરાય બાદમાશ હવેલી બાબુ વીજળી મુકુન્દરાય બાદમાશ હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ? ચંદ્રકાંત બક્ષી જુગતરામ દવે રતિલાલ બોરીસાગર નરસિંહરાવ દિવેટીયા ચંદ્રકાંત બક્ષી જુગતરામ દવે રતિલાલ બોરીસાગર નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP