ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ? શ્રી ઉમાશંકર જોષી શ્રી સ્વામી રામદાસ શ્રી ચિત્રભાનુજી શ્રી સુંદરમ્ શ્રી ઉમાશંકર જોષી શ્રી સ્વામી રામદાસ શ્રી ચિત્રભાનુજી શ્રી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૂડો' શું છે ? રાગનો પ્રકાર નૃત્યનો પ્રકાર સંગીતવાદ્ય ચિત્રકળા રાગનો પ્રકાર નૃત્યનો પ્રકાર સંગીતવાદ્ય ચિત્રકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? નરસિંહ મીરાં વલ્લભ પ્રેમાનંદ નરસિંહ મીરાં વલ્લભ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ? નર્મદ દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી નર્મદ દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ? શ્યામ સાધુ મૃગેશ શાહ રતિલાલ બોરીસાગર નટવરલાલ પંડયા શ્યામ સાધુ મૃગેશ શાહ રતિલાલ બોરીસાગર નટવરલાલ પંડયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફારી કયા વિષયનું પાક્ષિક છે ? સંગીત સાહિત્ય વિજ્ઞાન પર્યાવરણ સંગીત સાહિત્ય વિજ્ઞાન પર્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP