ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉષા, ભગવાન કૃષ્ણના પૌત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી, તે કયા નામે ઓળખાય છે ? મેર રાસ ટિપ્પણી ઘુમ્મર ગરબા મેર રાસ ટિપ્પણી ઘુમ્મર ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું સુષિર વાદ્ય છે ? પાવરી ભાણ પિનાકી શુક્તિ પાવરી ભાણ પિનાકી શુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નાગર અને દ્રવિડ મંદિર નિર્માણ શૈલીઓની મિશ્રિત શૈલી એવી "વેસર" શૈલી ગુજરાતમાં કયા નામે ઓળખાય છે ? ચાલુક્ય શૈલી ચોલ શૈલી વાઘેલા શૈલી હોયશાલા શૈલી ચાલુક્ય શૈલી ચોલ શૈલી વાઘેલા શૈલી હોયશાલા શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભીમના દેરા (ભીમ દેવળ) ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલા છે ? જુનાગઢ અમદાવાદ ગીર સોમનાથ સુરેન્દ્રનગર જુનાગઢ અમદાવાદ ગીર સોમનાથ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? 1955 1953 1949 1951 1955 1953 1949 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કઈ જગ્યાએ કીર્તિતોરણ આવેલું નથી ? પાલોદર વિસનગર દેલમાલ વાલમ પાલોદર વિસનગર દેલમાલ વાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP