ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'અજરખ' છાપકામ શેના ઉપર થાય છે ? ધાતુના બીબાકામ ટેરાકોટા સીરામીક કાપડ ધાતુના બીબાકામ ટેરાકોટા સીરામીક કાપડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચિત્ર-વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? સાબરકાંઠા પંચમહાલ બનાસકાંઠા ડાંગ સાબરકાંઠા પંચમહાલ બનાસકાંઠા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અમદાવાદની જુમ્મા મસ્જિદ કઈ શૈલીના બાંધકામનો આદર્શ નમૂનો ગણાય છે ? હિન્દુ સ્થાપત્ય કલા શૈલી હિન્દુ ઇસ્લામી સ્થાપત્ય કલા શૈલી ગુજરાતી શૈલી મુસ્લિમ સ્થાપત્ય કલા શૈલી હિન્દુ સ્થાપત્ય કલા શૈલી હિન્દુ ઇસ્લામી સ્થાપત્ય કલા શૈલી ગુજરાતી શૈલી મુસ્લિમ સ્થાપત્ય કલા શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉદવાડા ક્યા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે ? પારસી જૈન બુદ્ધ મુસ્લિમ પારસી જૈન બુદ્ધ મુસ્લિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? 1949 1951 1953 1955 1949 1951 1953 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP