કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
કયા દિવસે 'વિશ્વ નાળિયેર દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે ?

3 સપ્ટેમ્બર
1 સપ્ટેમ્બર
2 સપ્ટેમ્બર
4 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

શ્રી બિપિન રાવત
શ્રી કરમબિર સિંઘ
શ્રી વિવેક રામ ચૌધરી
શ્રી બિરેન્દરસિંહ ઘનોઆ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
'AUSINDEX- 2021' અભ્યાસ તાજેતરમાં કયા બે દેશ વચ્ચે યોજાયો હતો ?

ભારત – સિંગાપોર
ભારત – ઇંગ્લેન્ડ
ભારત – ઓસ્ટ્રેલિયા
ભારત - ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કઈ ફિનટેક કંપનીએ ડિજિટલ સ્ટોર મેનેજમેન્ટ ઉપકરણ 'નિયોદુકાન' લૉન્ચ કરવા માટે રિટેલર્સ એસોસિએશન્સ સ્કિલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા’ (RASCI) સાથે ભાગીદારી કરી ?

પેટીએમ
રેઝરપે
ફોનપે
પેનિયરબાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP