ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા 'પિતા' તરીકે કોણ પ્રખ્યાત છે ? અંબાલાલ સારાભાઈ ટી.એસ. હોપ રણછોડદાસ ગીરધરદાસ લોર્ડ બીશપ કાર અંબાલાલ સારાભાઈ ટી.એસ. હોપ રણછોડદાસ ગીરધરદાસ લોર્ડ બીશપ કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસી વિસ્તારમાં ગુરુવારને ક્યા નામે ઓળખવામાં આવે છે ? રાયપરિયો દેવગાડિયો વલોડિયો રાજયુરિયો રાયપરિયો દેવગાડિયો વલોડિયો રાજયુરિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? રસીકલાલ અંધારીયા હસુ યાજ્ઞિક મધુસૂદન ઢાંકી અમુભાઈ દોશી રસીકલાલ અંધારીયા હસુ યાજ્ઞિક મધુસૂદન ઢાંકી અમુભાઈ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'સુદ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ? પારસી ખોજા યહૂદી મેમણ પારસી ખોજા યહૂદી મેમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ભારતના માન્ચેસ્ટર' તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું ? સુરત વલસાડ અમદાવાદ રાજકોટ સુરત વલસાડ અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના કયા શહેરની 'બાંધણી' સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે ? ભુજ જુનાગઢ ભાવનગર જામનગર ભુજ જુનાગઢ ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP