ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે ? મુખ્ય મંદિર જગત મંદિર દ્વારકાધીશનું મંદિર કૃષ્ણ મંદિર મુખ્ય મંદિર જગત મંદિર દ્વારકાધીશનું મંદિર કૃષ્ણ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાત ફિલ્મોને કરમુક્તિ આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો ? 1970 1956 1964 1974 1970 1956 1964 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શીખામણિયો' તરીકે ઓળખાતા હતા ? ડાહ્યાભાઈ ધોળશાજી મણિશંકર ભટ્ટ નૃસિંહ વિભાકર ફુલચંદ શાહ ડાહ્યાભાઈ ધોળશાજી મણિશંકર ભટ્ટ નૃસિંહ વિભાકર ફુલચંદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસી વિસ્તારોમાં અગ્નિદેવ તેમના સંતાનો અને ઢોરઢાંખરનું રક્ષણ કરે તે માટે ચૂલ મેળો ક્યારે યોજાય છે ? હોળીના આગલા દિવસે હોળીના બીજા દિવસે હોળીના પાંચમા દિવસે હોળીના દિવસે હોળીના આગલા દિવસે હોળીના બીજા દિવસે હોળીના પાંચમા દિવસે હોળીના દિવસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ આશ્રમ ક્યાં આવેલો છે ? શુકલતીર્થ ઝમઝીર જામવાળા સિધ્ધપુર કાવી કંબોઇ શુકલતીર્થ ઝમઝીર જામવાળા સિધ્ધપુર કાવી કંબોઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈના રચયિતાનું નામ જણાવો. વલ્લભ ઠાકર અસાઈત ઠાકર ભાલણ મંડણ બંધારો વલ્લભ ઠાકર અસાઈત ઠાકર ભાલણ મંડણ બંધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP