ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે 'ભોજક' માંથી 'સુંદરી' બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે ? નાટક સરખો નાદર હુન્નર નૈપથ્ય થોડા આંસુ થોડા ફૂલ કોયલ કાહે શોર મચાયે નાટક સરખો નાદર હુન્નર નૈપથ્ય થોડા આંસુ થોડા ફૂલ કોયલ કાહે શોર મચાયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વાઘબારસના દિવસે ડાંગની વારલી સ્ત્રીઓ દ્વારા કયું ધાર્મિક નૃત્ય કરવામાં આવે છે ? ભાયા નૃત્ય ડુંગરદેવ નૃત્ય ચાળો નૃત્ય ડેરા નૃત્ય ભાયા નૃત્ય ડુંગરદેવ નૃત્ય ચાળો નૃત્ય ડેરા નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું પ્રથમ નિશાચર પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે ? રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નાગર અને દ્રવિડ મંદિર નિર્માણ શૈલીઓની મિશ્રિત શૈલી એવી "વેસર" શૈલી ગુજરાતમાં કયા નામે ઓળખાય છે ? ચોલ શૈલી ચાલુક્ય શૈલી વાઘેલા શૈલી હોયશાલા શૈલી ચોલ શૈલી ચાલુક્ય શૈલી વાઘેલા શૈલી હોયશાલા શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પહેલા પિત્તળની દેવીઓની મૂર્તિઓ તથા જૈન તીર્થંકરોની મૂર્તિઓ ક્યાં શહેરમાં બનતી હતી ? સુથરી કોઠા ઘોઘા પાલીતાણા સુથરી કોઠા ઘોઘા પાલીતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ? પંચસખા નવધા ભક્તિ મધુરા ભક્તિ સહજ પંચસખા નવધા ભક્તિ મધુરા ભક્તિ સહજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP