કમ્પ્યુટર (Computer) ડિસ્ક/કોમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી ___ નકામી માહિતીની નકલ થાય છે બધી માહિતી ભૂંસાઈ જાય છે બધી નકામી માહિતી ભૂંસાઈ જાય છે બધી માહિતીની નકલ થઈ જાય છે નકામી માહિતીની નકલ થાય છે બધી માહિતી ભૂંસાઈ જાય છે બધી નકામી માહિતી ભૂંસાઈ જાય છે બધી માહિતીની નકલ થઈ જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરવા માટે કઈ શોટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે ? CTRL + H CTRL + A CTRL + F CTRL + I CTRL + H CTRL + A CTRL + F CTRL + I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (CPU) ની ઝડપ શેમા મપાય છે ? હર્ડઝ કિલો બીટ ગીગા બાઈટ બીટ હર્ડઝ કિલો બીટ ગીગા બાઈટ બીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે ? ફાઈલ વિન્ડોઝ કંટ્રોલ પેનલ ફોન્ટ ફાઈલ વિન્ડોઝ કંટ્રોલ પેનલ ફોન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) માઉસનો ક્યા પ્રકારના ડિવાઈસમાં સમાવેશ થાય છે ? સ્કેનિંગ પોઈન્ટિંગ હિટિંગ ગેટિંગ સ્કેનિંગ પોઈન્ટિંગ હિટિંગ ગેટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) લખાણને કાગળમાં પ્રિન્ટ કાઢવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? CTRL + M CTRL + P CTRL + N CTRL + O CTRL + M CTRL + P CTRL + N CTRL + O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP