ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગીરને કયા વર્ષે અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું ? 1970 1969 1967 1965 1970 1969 1967 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું ? ભોળાનાથ સારાભાઈ નર્મદ દલપતરામ દુર્ગારામ મહેતા ભોળાનાથ સારાભાઈ નર્મદ દલપતરામ દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વિતનચિત્ર એટલે... વુડકટ કપડાં પરનું ચિત્ર છત પરનું ચિત્રકામ સિલ્ક સ્ક્રીન વુડકટ કપડાં પરનું ચિત્ર છત પરનું ચિત્રકામ સિલ્ક સ્ક્રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું મંદિર ક્યાં આવેલું છે ? અરવલ્લી વડોદરા સુરેન્દ્રનગર સુરત અરવલ્લી વડોદરા સુરેન્દ્રનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખેડા જિલ્લાના ક્યા તાલુકામાં રાણીવાવ આવેલી છે ? વસો કપડવંજ ગલતેશ્વર કઠલાલ વસો કપડવંજ ગલતેશ્વર કઠલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ દરબારનો પ્રારંભ કયારે થાય છે ? હોળી પછી અખાત્રીજ કારતકી પૂર્ણિમા હોળી પહેલાં હોળી પછી અખાત્રીજ કારતકી પૂર્ણિમા હોળી પહેલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP