ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ?

જામ દિગ્વિજયસિંહજી
ખંડેરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ
જામ સતાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી ?

જેસલ તોરલ
રાણકદેવી
સતી સાવિત્રી
મનોરમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP