ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે ? હસ્તગીરી પાલીતાણા તારંગા ભદ્રેશ્વર હસ્તગીરી પાલીતાણા તારંગા ભદ્રેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) RPF(Railway Protection Force) નું ટ્રેનિંગ સેન્ટર ક્યાં આવેલું છે ? નવસારી સુરત વડોદરા વલસાડ નવસારી સુરત વડોદરા વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ 'સફાઈ વિદ્યાલય' નો પ્રારંભ ક્યાં થયો હતો ? સાબરમતી આશ્રમ, અમદાવાદ વાલોડ વઘઈ વ્યારા સાબરમતી આશ્રમ, અમદાવાદ વાલોડ વઘઈ વ્યારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ? ખંડેરાવ ગાયકવાડ જામ સતાજી જામ દિગ્વિજયસિંહજી સયાજીરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ જામ સતાજી જામ દિગ્વિજયસિંહજી સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે ? દયારામ ન્હાનાલાલ રણછોડભાઈ દલપતરામ દયારામ ન્હાનાલાલ રણછોડભાઈ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રાચીનકાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું ? આનર્ત દ્વારવતી લાટ સુરાષ્ટ્ર આનર્ત દ્વારવતી લાટ સુરાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP