ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે ?

ઈરાની શૈલી
નાગર શૈલી
તળપદા સ્થાપત્ય
ગોથિક શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જેસલ-તોરલની સમાધિ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે ?

પાટણ જિલ્લો
કચ્છ જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લો
દેવભૂમિ દ્વારકા જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP