નફો અને ખોટ (Profit and Loss) રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની કિંમત કેટલી રાખવી જોઈએ. જેથી વેપા૨ીને 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ? રૂ. 250 રૂ. 300 રૂ. 210 રૂ. 230 રૂ. 250 રૂ. 300 રૂ. 210 રૂ. 230 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ટી.વી. અમુક રૂપિયામાં વેચવાથી 15 ટકા ખોટ જાય છે, તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલો નફો થાય ? 70 50 30 15 70 50 30 15 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 વેચાણ કિંમત = 85 બમણી કિંમત = 85 × 2 = 170 નફો = 170-100 = 70%
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી બે શર્ટ 1,050 રૂા. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજુ શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતો નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો. 500 600 400 450 500 600 400 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ વેચતા મૂળકિંમતના 4/3ગણી રકમ મળે છે. તો કેટલા ટકા નફો થાય ? 11(1/9) 20 25 33(1/3) 11(1/9) 20 25 33(1/3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.1200નું પુસ્તક 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ? 1308 1092 1209 108 1308 1092 1209 108 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 1200 × 9/100 = 108રૂ. વેચાણ કિંમત = 1200 - 108 = 1092 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) રૂા.80ની મૂળ કિંમતની પેન રૂા.90માં વેચવાથી શું થાય ? 12.5% ખોટ જાય 12.5% નફો થાય રૂા. 10 ખોટ જાય રૂા.10 નફો થાય 12.5% ખોટ જાય 12.5% નફો થાય રૂા. 10 ખોટ જાય રૂા.10 નફો થાય ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 90 - 80 = 10 80 10 100 (?) 100/80 × 10 = 12.5% નફો