ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ? મા પાવા તે ગઢથી ઊતર્યા આનંદનો ગરબો કજોડાનો ગરબો અંબાજીના શણગારનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા આનંદનો ગરબો કજોડાનો ગરબો અંબાજીના શણગારનો ગરબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ‘પ્રહસન’ લખનાર સર્જક કોણ હતા ? રણછોડભાઈ દવે નવલરામ નર્મદ દલપતરામ રણછોડભાઈ દવે નવલરામ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ? બાલમુકુંદ દવે ઉશનસ્ બળવંતરાય ઠાકોર લાભશંકર ઠાકર બાલમુકુંદ દવે ઉશનસ્ બળવંતરાય ઠાકોર લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? ધીરુબેન પટેલ લાભશંકર ઠાકર રાવજી પટેલ ભોળાભાઈ પટેલ ધીરુબેન પટેલ લાભશંકર ઠાકર રાવજી પટેલ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? રાજેશ વ્યાસ કલાપી ચિનુ મોદી શેખાદમ આબુવાલા રાજેશ વ્યાસ કલાપી ચિનુ મોદી શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ? નાનાભાઈ બટ્ટ ઉમાશંકર જોશી ચંદ્રકાન્ત બક્ષી ક.મા. મુનશી નાનાભાઈ બટ્ટ ઉમાશંકર જોશી ચંદ્રકાન્ત બક્ષી ક.મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP