ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મકરસંક્રાંતિનો અર્થ શું છે ? સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ગુરૂનો મકર રાશિમાં પ્રવેશ સૂર્યનું મકર રાશિમાં પ્રસ્થાન ગુરૂનું મકર રાશિમાં પ્રસ્થાન સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ગુરૂનો મકર રાશિમાં પ્રવેશ સૂર્યનું મકર રાશિમાં પ્રસ્થાન ગુરૂનું મકર રાશિમાં પ્રસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) લગ્ન, સીમંત વગેરે સામાજિક પ્રસંગે રાંદલ માતાને તેડાય છે ત્યારે રાંદલ માતાને રાજી કરવા કયા ગીતો ગવાય છે ? ચાબખી રાસડા હમચી આપેલ તમામ ચાબખી રાસડા હમચી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓના લોકનૃત્યને શું કહે છે ? ઠાગા માંડવા હાલી મેરાયો ઠાગા માંડવા હાલી મેરાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય ? મલ્લિકા સારાભાઈ સ્મિતા શાસ્ત્રી મૃણાલિની સારાભાઇ જયશંકર સુંદરી મલ્લિકા સારાભાઈ સ્મિતા શાસ્ત્રી મૃણાલિની સારાભાઇ જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુરત પ્રજાસમાજની સ્થાપના કોણે કરી હતી ? એલેક્ઝાન્ડર ફાર્બસ મગનભાઈ પટેલ દલપતરામ કવિ નર્મદ એલેક્ઝાન્ડર ફાર્બસ મગનભાઈ પટેલ દલપતરામ કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દિગમ્બરપંથીઓ પર્યુષણ પર્વને ___ નામથી ઓળખે છે. પ્રતિક્રમણ પંચ લક્ષણા અપાધ્યાન દસ લક્ષણા પ્રતિક્રમણ પંચ લક્ષણા અપાધ્યાન દસ લક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP