ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કાવ્યના રચિયતા કોણ છે ? અનિલ જોષી રાવજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ અનિલ જોષી રાવજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશભક્ત જગડુશા' નાટકના લેખક કોણ છે ? પીતાંબર પટેલ રમણલાલ સોની ગૌરીશંકર જોશી ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ રમણલાલ સોની ગૌરીશંકર જોશી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો અસબાબ' વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ? 'મારો અસબાબ' 'મારો રાગ' 'મારો રાગ મારો અસબાબ' 'મારો અસબાબ મારો રાગ' 'મારો અસબાબ' 'મારો રાગ' 'મારો રાગ મારો અસબાબ' 'મારો અસબાબ મારો રાગ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ? ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? પ્રેમાનંદ સહજાનંદ દયાનંદ રામાનંદ પ્રેમાનંદ સહજાનંદ દયાનંદ રામાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ ક્યાં થયો હતો ? ફ્રેચોલ લવાર ધોળકા રખિયાલ ફ્રેચોલ લવાર ધોળકા રખિયાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP