ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? અખંડ આનંદ પરબ કુમાર કવિતા અખંડ આનંદ પરબ કુમાર કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. વડોદરા આનંદનગર આનંદપુર વડુથલ વડોદરા આનંદનગર આનંદપુર વડુથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રના રાજપૂતો હોળીના દિવસે કઈ રમત રમે છે ? આંબલી કાઢવાની ઇંડાકૂકડી આંબલી પીપળી નગોલ આંબલી કાઢવાની ઇંડાકૂકડી આંબલી પીપળી નગોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા વિશ્વવિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું ? રસીકલાલ અંધારીયા સોમલાલ શાહ રાજા રવિ વર્મા એમ. એફ. હુસૈન રસીકલાલ અંધારીયા સોમલાલ શાહ રાજા રવિ વર્મા એમ. એફ. હુસૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલા છે ? લઘુચિત્ર આમાંની કોઈ નહીં પિછવાઈ આધુનિક લઘુચિત્ર આમાંની કોઈ નહીં પિછવાઈ આધુનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP