ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? ઢોલક કરતાલ એકતારો ભૂંગળ ઢોલક કરતાલ એકતારો ભૂંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ /સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે ? ગોવિંદગુરુ યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગોવિંદગુરુ યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કર્માબાઈનું તળાવ ક્યા આવેલું છે ? લખપત શામળાજી ભચાઉ મોડાસા લખપત શામળાજી ભચાઉ મોડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભીમના દેરા (ભીમ દેવળ) ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલા છે ? ગીર સોમનાથ સુરેન્દ્રનગર અમદાવાદ જુનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર અમદાવાદ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે ? સાબરકાંઠા પંચમહાલ બનાસકાંઠા ડાંગ સાબરકાંઠા પંચમહાલ બનાસકાંઠા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP