ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ? દરબાર પુંજાવાળા મૂકેશ જોષી હસુ યાજ્ઞિક ઈવા ડેવ દરબાર પુંજાવાળા મૂકેશ જોષી હસુ યાજ્ઞિક ઈવા ડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રલેખા પત્ર ઇશ્વર પેટલીકરની કઈ નવલકથામાં આવે છે ? ધરતીનો અવતાર ઋણાનુબંધ જનમટીપ મારી હૈયાસગડી ધરતીનો અવતાર ઋણાનુબંધ જનમટીપ મારી હૈયાસગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીના ગુરુનું નામ જણાવો. કાન્તિ મડિયા મહંમદ અશરફખાન નંદુ મહેતા બાપુલાલ નાયક કાન્તિ મડિયા મહંમદ અશરફખાન નંદુ મહેતા બાપુલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અભિમન્યુ' આખ્યાનના રચયિતા કોણ ? દયારામ પ્રેમાનંદળ્ શામળ ભાલ દયારામ પ્રેમાનંદળ્ શામળ ભાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનાં આદિકવિ કોને કહેવામાં આવે છે ? પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ દલપતરામ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP