ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જહાંગીર સબાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? ફોટોગ્રાફી લેખન અભિયાન ચિત્રકળા ફોટોગ્રાફી લેખન અભિયાન ચિત્રકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા શહેરમાં હરસિધ્ધિદેવી અને વિન્ધવાસીની દેવીના મંદિરો આવેલા છે ? વેરાવળ પાટણ પોરબંદર દાહોદ વેરાવળ પાટણ પોરબંદર દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલું છે ? પોરબંદર અરાવલી ભાવનગર ભરૂચ પોરબંદર અરાવલી ભાવનગર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહિલાઓને પ્રિય એવી "બાંધણી" માટે કયું શહેર જાણીતું છે ? સુરત જામનગર પાટણ મોરબી સુરત જામનગર પાટણ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું સંગ્રહાલય (મ્યુઝિયમ) સૌથી જૂનું છે ? બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ કચ્છ મ્યુઝિયમ, ભુજ બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ કચ્છ મ્યુઝિયમ, ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) માતાનો મઢ તીર્થસ્થાન ક્યાં આવ્યું ? ચોટીલા કચ્છ પાવાગઢ અંબાજી ચોટીલા કચ્છ પાવાગઢ અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP