ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ? બંસીધર શુક્લ ચંદ્રકાન્ત શેઠ હરીશ નાયક રજની વ્યાસ બંસીધર શુક્લ ચંદ્રકાન્ત શેઠ હરીશ નાયક રજની વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? લલ્લુરામ વ્યાસ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા પ્રેમાનંદ લલ્લુરામ વ્યાસ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો રખડવાનો આનંદ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો રખડવાનો આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ દર્શક ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ દર્શક ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ? ભાષા વૈભવ શબ્દ સૃષ્ટિ પરબ સાહિત્ય સૃષ્ટિ ભાષા વૈભવ શબ્દ સૃષ્ટિ પરબ સાહિત્ય સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ? કરસનદાસ લુહાર કરસનદાસ મૂળજી ધ્રુવ ભટ્ટ સુજાતા ભટ્ટ કરસનદાસ લુહાર કરસનદાસ મૂળજી ધ્રુવ ભટ્ટ સુજાતા ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP