ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં સૌપ્રથમ 'સફાઈ વિદ્યાલય' નો પ્રારંભ ક્યાં થયો હતો ?

વાલોડ
સાબરમતી આશ્રમ, અમદાવાદ
વઘઈ
વ્યારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
માગસર માસમાં ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા પ્રસંગે ભાયા નૃત્ય થાય છે. આ નૃત્યનું અનિવાર્ય વાદ્ય કયું છે ?

નરહિલો
પાવરી
તાડપું (ડોબરું)
પીસવો-પીસવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP