GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 "છકડો જકાતનાકે જ ઊભો રહી જાય.’’ આ વાક્યમાં ‘નિપાત’ શોધો. જાય છકડો રહી જ જાય છકડો રહી જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કયું જોડકું સાચું નથી ? શ્રીમદ રાજચંદ્ર – વવાણિયા (મોરબી) સંતરામ મહારાજ – સંતરામપુર સંત પીપા – રાજુલા દાદા મેકરણ – કચ્છ શ્રીમદ રાજચંદ્ર – વવાણિયા (મોરબી) સંતરામ મહારાજ – સંતરામપુર સંત પીપા – રાજુલા દાદા મેકરણ – કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ડૉક્યુમેન્ટમાં Header અને Footer કયા મોડમાં જોવા મળે છે ? Print layout Save layout Grid layout Normal layout Print layout Save layout Grid layout Normal layout ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા કોણે બંધાવ્યા હતા ? મહમૂદ બેગડો અહમદશાહ આશાવલ ભીલ સિધ્ધરાજ જયસિંહ મહમૂદ બેગડો અહમદશાહ આશાવલ ભીલ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ ક્યો છે ? Bit Byte KB MB Bit Byte KB MB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ડિસ્ક / કૉમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી ... નકામી માહિતીની નકલ થાય છે. બધી માહિતીની નકલ થઈ જાય છે. બધી માહિતી ભુસાઈ જાય છે. બધી નકામી માહિતી ભૂસાઈ જાય છે. નકામી માહિતીની નકલ થાય છે. બધી માહિતીની નકલ થઈ જાય છે. બધી માહિતી ભુસાઈ જાય છે. બધી નકામી માહિતી ભૂસાઈ જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP