GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ કંડક્ટરની ફ૨જો પૈકી નથી ? પેસેન્જર કંપાર્ટમેન્ટને સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી. કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે. ભાડું આપ્યા પછી તરત જ ટીકીટ આપશે. ભાડા વગર કોઈને બેસવા નહીં દે. પેસેન્જર કંપાર્ટમેન્ટને સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી. કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે. ભાડું આપ્યા પછી તરત જ ટીકીટ આપશે. ભાડા વગર કોઈને બેસવા નહીં દે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 "પરોણો” આ શબ્દ નીચેનામાંથી કોનો સમાનાર્થી શબ્દ છે ? કમળ ઘોડો અતિથિ ચતુર કમળ ઘોડો અતિથિ ચતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 મુઘલ કાળ દરમ્યાન ગુજરાતનું કયું બંદર ‘બાબુલ મક્કા’ તરીકે ઓળખાતું હતું ? કંડલા ભરૂચ ખંભાત સુરત કંડલા ભરૂચ ખંભાત સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 સ્ટેજ દીઠ ભાડું રૂા. 8.50, 14 સ્ટેજની મુસાફરી માટે ચાર પુખ્ત મુસાફરોને ચુકવવાની થતી ભાડાની રકમ કેટલી ? 476 રૂ. 119 રૂ. 378 રૂ. 238 રૂ. 476 રૂ. 119 રૂ. 378 રૂ. 238 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 જે તે વિષયના સ્પેશ્યાલિસ્ટ, નિષ્ણાંત ડોક્ટરની ઘરે બેઠા જ નિઃશુલ્ક કન્સલટન્સી મેળવવા માટે હાલમાં ભારત સરકારે કઈ એપ શરૂ કરી છે ? ઈ-સારવાર ઈ-સંજીવની ઈ-દવા ઈ-ઓપીડી ઈ-સારવાર ઈ-સંજીવની ઈ-દવા ઈ-ઓપીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Turn into active voice: "Let the weak not be insulted". Do not insult the weak The weak should not be insulted One should not insult weak Please do not insult the weak Do not insult the weak The weak should not be insulted One should not insult weak Please do not insult the weak ANSWER DOWNLOAD GUJARATI MCQ APP