GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 જે તે વિષયના સ્પેશ્યાલિસ્ટ, નિષ્ણાંત ડોક્ટરની ઘરે બેઠા જ નિઃશુલ્ક કન્સલટન્સી મેળવવા માટે હાલમાં ભારત સરકારે કઈ એપ શરૂ કરી છે ? ઈ-સંજીવની ઈ-ઓપીડી ઈ-દવા ઈ-સારવાર ઈ-સંજીવની ઈ-ઓપીડી ઈ-દવા ઈ-સારવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક સંખ્યાનો 1/4 ભાગનો 2/5 ભાગ 36 થાય છે તો તે સંખ્યા કઈ હશે ? 180 240 360 300 180 240 360 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હોર્નનો ઉપયોગને પ્રતિબંધિત કરતો ટ્રાફીક ચિહ્ન હોય તેવા વિસ્તારમાં હોર્ન વગાડવા બદલ શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં છે ? કલમ-194-એફ કલમ-180 કલમ-194-બી કલમ-185 કલમ-194-એફ કલમ-180 કલમ-194-બી કલમ-185 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કયું જોડકું સાચું નથી ? સંતરામ મહારાજ – સંતરામપુર દાદા મેકરણ – કચ્છ સંત પીપા – રાજુલા શ્રીમદ રાજચંદ્ર – વવાણિયા (મોરબી) સંતરામ મહારાજ – સંતરામપુર દાદા મેકરણ – કચ્છ સંત પીપા – રાજુલા શ્રીમદ રાજચંદ્ર – વવાણિયા (મોરબી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Fill in the blank with the correct form of the verb in the simple future tense:"___ you ___ with me tomorrow?" (come) Shoud, come Would, be coming Will, come Shall, come Shoud, come Would, be coming Will, come Shall, come ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Turn into active voice: "Let the weak not be insulted". One should not insult weak The weak should not be insulted Please do not insult the weak Do not insult the weak One should not insult weak The weak should not be insulted Please do not insult the weak Do not insult the weak ANSWER DOWNLOAD GUJARATI MCQ APP