કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
'REX MK II' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નિર્મિત એક યુદ્ધ ક્ષેત્રનો રોબર્ટ છે.
2. આ રોબર્ટ યુદ્ધના મેદાનમાં પેટ્રોલિંગ, ઘુસણખોરોને ટ્રેક કરવા, હુમલો કરવા અને ફાયરિંગ કરવા સક્ષમ છે.
3. આ રોબર્ટ થલસેના માટે ગુપ્ત માહિતી એકત્ર કરી શકે છે.
4. આ રોબર્ટે તાજેતરમાં ઈઝરાયલના એક અવકાશયાનમાં ઉડાન પણ ભરી હતી.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
યુએસ ઓપન 2021માં 'મેન્સ સિંગલ્સ' નું ટાઈટલ જીતનાર ખેલાડી શ્રી ડેનિયલ મેડવેડેવ કયા દેશના ખેલાડી છે ?

જર્મની
સાર્બિયા
રશિયા
સ્વિત્ઝર્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
'નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ' (FSDC)ની બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?

RBI ગવર્નર
નાણા સચિવ
નાણામંત્રી
મુખ્ય આર્થિક સલાહકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP