ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ? સાયમન માઉન્ટબેટન એટલી વેવલ સાયમન માઉન્ટબેટન એટલી વેવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવેલ છે ? બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? યજુર્વેદ અથવર્વેદ સતપથ બ્રાહ્મણ માંડુક્ય ઉપનિષદ યજુર્વેદ અથવર્વેદ સતપથ બ્રાહ્મણ માંડુક્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ બાદશાહ બાબરે "તુઝુકે બાબરી" નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી ? તુર્કી ફારસી અરબી ઉર્દુ તુર્કી ફારસી અરબી ઉર્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ મહિલા સ્નાતક કાર્દબિની ગાંગુલીએ કઈ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી ? મદ્રાસ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી કલકતા મેડિકલ યુનિવર્સિટી મદ્રાસ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી કલકતા મેડિકલ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ? રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જયદેવ મોહમ્મદ ઈકબાલ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જયદેવ મોહમ્મદ ઈકબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP