સામાન્ય જ્ઞાન (GK)
સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?

ઉત્કર્ષ બોર્ડ
સમાજ સુરક્ષા મંડળ
મહિલા વિકાસ મંડળ
સમાજ કલ્યાણ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

કથારત્નાકર
મુનિસુવ્રતચરિત
ગણદપૅણ
મુદ્રિતકુમુદચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
1971 મિત્રતા અને સહકારની વીસ વર્ષની સંધિ કોની વચ્ચે હતી ?

ભારત - ચીન
ભારત - સોવિયત યુનિયન
ભારત - ઈઝરાયલ
ભારત - યુ.એસ.એ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વનો સૌથી મોટો સિંગલ રૂફ ટોપ સોલાર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે ?

ન્યુયોર્ક, યુ.એસ.એ.
ડેરાબાબા, પંજાબ, ભારત
પૅરિસ, ફ્રાંસ
મનાલી, હિમાચલ પ્રદેશ, ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે ?

સ્નેહરશ્મિ
પ્રિયદર્શી
સ્વૈર વિહારી
ઉશનસ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP