ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ?

હરીન્દ્ર દવેની
સ્નેહરશ્મિની
પ્રિયકાન્ત મણિયારની
સુન્દરમ્ ની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો.

આગંતુક
તરંગીનું સ્વપ્ન
પરંપરા
તહોમતનામું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP