તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - ‘સાખિયા'

સખી
ઘાસ
લાકડાનો ભારો
સાક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. : હુજ્જત

હઠ
હજ
હજૂર
હરખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દોગામી

બેગાઉ
વિદ્વાન
દુર્ગામી
દગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : લેખું

લખવું
લડવું
લાખ
હિસાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો. : પોહોતો

પહોંચીયો
પહોંચ્યો
પહોંચ
પાસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP